Por favor, ayuda a traducir "અગડ બમ શિવ લહેરી (Agad bam shiv laheri)"

Compartir
Tamaño de fuente
Letra original

અગડ બમ શિવ લહેરી

બમ બમ લહેરી
શિવ શિવ લહેરી (x2)
સબ ગાવે.
 
અગડ બમ શિવ લહેરી (x2)
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી
સબ ગાવે.
અગડ બમ શિવ લહેરી (x2)
....
ગંગાજીની ધારા બોલે, (x2)
ઘટોઘટ માંહી બોલે (x2)
ગંગાજીની ધારા બોલે
ઘટોઘટ માંહી બોલે (x2)
....શિવ લહેરી
ઓમ શિવ લહેરી (x2)
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી (x2)
સબ ગાવે.
અગડ બમ શિવ લહેરી (x2)
બ્રહ્માજીના વેદ બોલે (x2)
અંતરના ભેદ ખોલે (x2)
બ્રહ્માજીના વેદ બોલે
અંતરના ભેદ ખોલે (x2)
શિવ શિવ લહેરી
ઓમ શિવ લહેરી (x2)
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી (x2)
સબ ગાવે....
 
અગડ બમ શિવ લહેરી (x2)
નારદજીની વીણા બોલે (x4)
સંગ એકતારો બોલે (x2)
શિવ લહેરી
ઓમ શિવ લહેરી
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી (x2)
સબ ગાવે.
અગડ બમ શિવ લહેરી (x2)
શ્યામ કેરી બંસી બોલે, (x2)
મીરાનો એકતારો બોલે, (x2)
નરસિંહનો કેદારો બોલે, (x2)
શ્યામ કેરી બંસી બોલે,
મીરાનો એકતારો બોલે, (x2)
બમ લહેરી
ઓમ બમ લહેરી
ઓમ શિવ લહેરી
ઓમ શિવ લહેરી
બમ બમ લહેરી
શિવ શિવ લહેરી (x2)
સબ ગાવે.
અગડ બમ શિવ લહેરી (x6)
 
Translation
 
Inicia sesión o regístrate para publicar traducciones.
Las traducciones de "અગડ બમ શિવ લહેરી"
Comentarios