Russia is waging a disgraceful war on Ukraine.     Stand With Ukraine!

જાનુ તને માળવા આયો (Janu Tane Malva Aayo) lyrics

  • Artist: Dhaval Barot (ધવલ બારોટ)
Gujarati
Gujarati
A A

જાનુ તને માળવા આયો

એ આયો તારા ગોમમો
એ આયો તારા ગોમમો તને જોઈ ના શક્યો
અરે અરે રે તારા રે સીમાડે તને ખોળી ના શક્યો
 
હે જોવા તને આયો જાનુ માળવા તને આયો જાનુ
જોવા તને આયો જાનુ માળવા તને આયો જાનુ
તારો રે દીવાનો તને ગોતી ના શક્યો
 
અરે અરે રે ઘડી બે ઘડી જાનુડીને મળી ના શક્યો
ઘડી બે ઘડી જાનુ તને મળી ના શક્યો
 
હે આવા મોટા ગોમમાં ગોતું ક્યાં તને
મળવા આઈને જાનુ તું મને
અરે અરે રે તારા વિના ઘડી ફાવે ના મને
ચો જઈ હંતાણી છે આવને કને
એ વડલે જોવું વાટ તારી ચોનું ચોનું રોવું જાનુ
વડલે જોવું વાટ તારી ચોનું ચોનું રોવું જાનુ
 
અલી આયો તારા ગોમમો તને જોઈ ના શક્યો
એ હાચુ કવુ તારા ગોમના સીમાડે તને ખોળી ના શક્યો
 
તને ગોતવામાં મારા લમણાં દુશા રે
યાદ કરીને આંખે મારે આશું પડ્યા રે
અરે અરે રે આખું ગોમ ફર્યો પણ ચોઈ ના મળ્યા રે
જાનુ મને તમારા હમાચાર ના મળ્યા રે
 
હે દલડે તમે લવ લગાડ્યો અડધી રાતે મને જગાડ્યો
દલડે તમે લવ લગાડ્યો અડધી રાતે મને જગાડ્યો
એ આયો તારા ગોમમો તને જોઈ ના શક્યો મારી જાનુ
અરે અરે રે તારા રે સીમાડે તને ખોળી ના શક્યો
આયો તારા ગોમમો તને જોઈ ના શક્યો મારી જાનુ
તારા રે સીમાડે તને ખોળી ના શક્યો જાનુ મારી
 
Thanks!
Submitted by BigLenny93BigLenny93 on 2022-10-02

 

Comments
Read about music throughout history