✕
Testi originali
Traduzione
La Glace
Ton image dans la glace
C'est mon plus beau poème
Mais fais vite il s'efface
C'est mon dernier "je t'aime" !
અરીસો
તમારી તસ્વીર અરીસામા,
એજ મારી સૌથી સુંદર કવિતા,
પણ જલ્દી કર,એ અદૄશય થાય છે.
આ મારો છેલ્લો,'હુ તને પેૄમ કરુ છુ'
Puoi ringraziare l’utente premendo questo tasto
Lysenko97inviato il 7 Feb 2023 - 05:37


